પ્રવાસ ઘરથી બહાર જવાના સમયે (#11036)

હે પરમેશ્વર, આજે સવારે હું તારી જ કૃપાથી ઊઠયો છું. તારામાં સંપૂર્ણ  વિશ્વાસ રાખીને પુરા ભરોસા સાથે મારા ઘરેથી નીકળ્યો છું. તારી દયાના સ્વર્ગમાંથી તું મારા ઉપર આશીર્વાદ વરસાવ અને જેમ ઘરેથી તારા જ વિચારોમાં લીન થઈને નીકળ્યો ત્યારે તેં મદદ કરી તે જ રીતે હવે સલામત રીતે ઘરે પાછા ફરવામાં પણ મદદ કર. 
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું એક, અતુલનીય, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

-Bahá'u'lláh
-----------------------

